Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરતઃઅલથાણમાં ૨૫ વર્ષીય યુવકનું છાતીમાં દુખાવા બાદ મોત થયું

Adajan, Surat | Sep 12, 2025
સુરત શહેરમાં વધુ ત્રણ વ્યક્તિઓના બેભાન થયા બાદ મોત થયા હતા. અલથાણમાં ૨૫ વર્ષીય યુવાનનું છાતીમાં ગભરામણ થાય બાદ, ભીમરાડ ગામમાં શ્રમજીવી યુવક બપોરે સૂતા બાદ જાગ્યો ન હતો અને જહાંગીરપુરામાં યુવકનું છાતીમાં એકાએક દુખાવો થયા બાદ બેભાન થતા મોત થયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us