This browser does not support the video element.
ગોધરા: ઓરવાડાં પાસે સર્જાયેલ અકસ્માતમાં 15 વર્ષની કિશોરીનું થયેલ મોત મામલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને પ્રતિક્રિયા આપી
Godhra, Panch Mahals | Sep 3, 2025
ગત રોજ અમદાવાદ ઇન્દોર નૅશનલ હાઈવે ના ગોધરા તાલુકાના ઓરવાડાં પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા 15 વર્ષની કિશોરીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત , ધોરણે 10 મા અભ્યાસ કરતી,ગોધરા તાલુકાના તરવડી ગામની વતની હસુમતી તખ્તસિંહ બારિયા નામની કિશોરી નુ મોત, કિશોરીનો મૃતદેહ ગોધરા સિવિલ હોસ્પિટલ માં પી એમ અર્થે મોકલવામાં આવ્યો, અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલક ને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી કસૂરવાર ટ્રક ચાલક સામે કાયદેસર ની કાર્