This browser does not support the video element.
અમદાવાદ શહેર: પાલડીમાં ગાર્ડનમાં અમૂલ પાર્લરમાં ચોરી,સીસીટીવી આવ્યા સામે
Ahmadabad City, Ahmedabad | Oct 8, 2025
આજે બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ પાલડીમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં 6 ઓક્ટોબરે વહેલી સવારે તસ્કરે ગાર્ડનમાં આવેલા અમૂલ પાર્લરમાં ચોરી કરી હતી.તસ્કરે કાજુકતરીના 6 પેકેટ્સ, ઘીના 27 પાઉચ અને કેશ ચોરી કરી હતી.દુકાનની પાછળના ભાગે લગાવેલા ફેનસિંગ જાળી તોડીને તસ્કરે ચોરી કરી હતી.પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.