ગાંધીનગર સેકટર 11 ખાતે આજે 79 સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી ખાસ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીયે તિરંગા ને સલામી આપી હતી. કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન સિંદૂર જેવી અને થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ આ કાર્યક્રમમાં રજૂ કર્યા હતા. વર્ષ દરમિયાન કરેલી કામગીરી ના અધિકારીઓ ને સમ્માનિત કરવામાં આવ્યા હતા.