અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ચાર યુવાનો ડૂબ્યા જેમાં ત્રણ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. જે ઘટના અંગેનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. ચાર યુવકો શકરી તળાવમાં બોટમાં બેસી અને બોટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિક વ્યક્તિ દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો.....