પુના વિસ્તારમા આવેલ સીતારામ સોસાયટી ખાતે હત્યા નો બનાવ સામે આવ્યો અજાણ્યા ઈસમ દ્વારા વિપુલ નકુમ નામના વ્યક્તિની કરવામાં આવી હત્યાસાત થી આઠ વાર ચપ્પુ વડે ઉમલો કરી આરોપી થયા ફરાર ઘટનાની જાણ થતાં ડિ.સી.પી એ.સી.પી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાલતો મૃતક વિપુલ નકુમ ની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી.ને પોલીસ સે તપાસ શરૂ કરી છે.