ભાણવડમાં પુરૂષાર્થ વિદ્યા મંદિર ખાતે ઈતિહાસકર નરોતમ પલાણનું સન્માન ભાણવડ પુરૂષાર્થ વિદ્યા મંદિર ખાતે માં જગદંબાના નવરાત્રી પર્વની ભક્તિરસ માહોલમાં પ્રાચીન રાસ ગરબાની જમાવટ વચ્ચે ખાસ ઈતિહાસકાર નરોતમભાઈ પલાણ હાજર રહયાં ત્યારે ભાણવડ પત્રકાર મંડળના પ્રમુખ મારખીભાઈ વરૂએ શાલ ઓઢાડી સન્માન કર્યુ તેમજ પુરૂષાર્થ વિદ્યામંદિરના પ્રમુખ અને શિક્ષણ પ્રેમીથી ઓળખાતા ભીમસીભાઈ કરમુરને ભાણવડ પત્રકાર મંડળ દ્વારા ભગવાના દ્વારકાધીશની વિશાળ છબી અર્પણ.