બોટાદમાં ચોરીની ઘટનામાં આરોપ આર્યન ઉપર લાગ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જે ઘટના બની છે તેની અંદર પોલીસ દ્વારા તેને નશાની હાલતમાં માર માર્યા હોવાનો આક્ષેપો કર્યા છે અને જે આયન છે તેના માતા-પિતા પણ ન હોવાનું જણાવ્યું હતું.