દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હીંદોલીયા ગામના નિશાળ ફળીયામા રહેતા નટવર ભાઈ ભાભોરની 13 વર્ષીય ધર્મિષ્ઠા બેન ભાભોર ઉમ્ર 13 ધોરણ 8 મા દાહોદ શહેરના ગોધરારોડ ખાતે આવેલ જ્ઞાન શક્તિ સહજાનંદ હોસ્ટેલ મા અભ્યાસ કરી રહી હતી.ત્યારે એક દિવસ પહેલા ધર્મિષ્ઠાબેન ની તબિયત લઠડતા તેને દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન ધોરણ 8 મા અભ્યાસ કરતી ધર્મિષ્ઠાબેન નું મોત થયું હતું.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.