Download Now Banner

This browser does not support the video element.

સાપુતારા રોડ પર યુવાનોએ સ્વખર્ચે ખાડા પુર્યા

Ahwa, The Dangs | Aug 31, 2025
સાપુતારા ખાતે કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને કેટલાક રોડ ઉપર ખાડા પડ્યા છે સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ સાપુતારા ખાતે આવતા હોય છે ત્યારે સાપુતારા રોડ પર યુવાનોએ સ્વખર્ચે ખાડાઓ પૂર્યા અને માનવતા મહીકાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us