મહેસાણા કલેકટર ના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ ની પૂર્વ તૈયારી બેઠક યોજાઈ લોકલ થી ગ્લોબલ મંચ પ્રધાન કરવાની પ્રતિભજતા સાથે વાઇબ્રન્ટ ગુજરાત રજીસ્ટ્રેશન કન્ફર્મેશન અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સંબંધિત તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ