This browser does not support the video element.
ગાંધીનગર: ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી પજાબ અને છત્તીસગઢ માટે રાહત સામગ્રી સરકાર દ્વારા મોકલવામાં આવી
Gandhinagar, Gandhinagar | Sep 11, 2025
પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમજ ૭૦ ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું. પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. પાંચ-પાંચ કરોડની સહાયના ચેક મોકલવામાં આવ્યા.