Download Now Banner

This browser does not support the video element.

ચીખલી: ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે ગણેશ જીના પંડાલમાં દર્શન કરવા ધારાસભ્ય નરેશ પટેલ પહોંચ્યા.

Chikhli, Navsari | Aug 30, 2025
ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શ્રી ગણપતિ બાપ્પાના દર્શન ચીખલીના ધારાસભ્ય નરેશ પટેલે પૂજા-અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે સહુ ગામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને ગણપતિ બાપ્પાની કૃપા સહુના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવે તેવી પ્રાર્થના કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us