ભૂજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મતદાર યાદીના મુદ્દે ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભુજના જયુબેલી સર્કલ પાસે કોંગ્રેસ કાર્યકરો એકત્ર થયા હતા અને મતદાર યાદીમાં ગોટાળાના મુદ્દે નારાજગી વ્યક્ત કરીને લોકશાહી બચાવવા માટે નિષ્પક્ષ મતદાર યાદીની માંગ કરવામાં આવી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે હુંબલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું