Install App
liyakatmansuri
This browser does not support the video element.
ધોળકા: શહેરમાં એસટી ડેપોમાં નવચંડી યજ્ઞ યોજાયો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
Dholka, Ahmedabad | Aug 25, 2025
ટા. 25/08/2025, સોમવારે બપોરે એક વાગે મળેલી માહિતી અનુસાર આજરોજ ભાદરવા સુદ બીજના દિવસે ધોળકા એસટી ડેપોમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ધોળકા એસટી ડેપો મેનેજર બાલકૃષ્ણ દેસાઈ સહિત એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!