સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી વેલનાથ આશ્રમ સામતપરના પાટીયા પાસે યોજાઈ ૪૦ ગામોની બેઠક.31 ઓગસ્ટ એટલે વિમુક્ત વિચરતીનો જાતિનો આઝાદી દિવસ માં અંગ્રેજોના ગુલામોમાંથી વિમુક્ત વિચરતી જાતિઓને મળી હતી આઝાદી. આ બેઠકમાં શિક્ષણ કુરિવાજો અને વ્યસન મુક્તિ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા ઠાકોર સમાજ ને અન્યાય સામે લડવાની તૈયારી બતાવી હતી