દાહોદ ઝાલોદ હાઇવે ITI નજીક જોવાતા ગૌ રક્ષકોએ દાહોદ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.જેની જાણ થતાજ ગૌ રક્ષકો દ્વારા જણાવેલ સ્થળ પર આવી પહોંચી હતી.ત્યારે ગાય ચોરી કરવાં આવેલ ઇસમોં ને સંકાં જતા તેઓ ભાગવાનો પ્રયાસ કરતા પોલિસે તે કાર નો ફિલ્મી ઠબે પીછો કરી તે કારને પકડી પાડી તે કાર કાં તલાસી લેતા કાર માથી ગાય મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાંમા આવી હોવાનું જાણવા મળેલ છે.