ખેડૂતોના સાધનો જેવા કે ટ્રેકટર અને તેના ઓજારો સાધનો સાથે ટપક સિંચાઈ પ્રધ્ધતી બિયારણ રાસાયણિક ખાતર દવાઓને ટેક્ષ મુક્ત રાખવા જોઈએ ખેડૂતોની ખુલ્લેઆમ લુંટ GST ૧૮% થી ૨૮% સુધી લગાડી સરકાર દ્વારા કરવામાં આવેલી અત્યારે ફકત રાહત આપવામાં જ આવી છે અગાઉની સરકારોમાં ખેડૂતોના ખેતીને લગતા સાધનોમા કોઈ ટેક્ષ ન હતો તો હવે આ બાબતે ખેડૂતોના સાધન સામગ્રી ઉપર કોઈપણ પ્રકારનો GST ન હોવો જોઇએ તેવી ખેડૂત આગેવાન રામકુભાઈ દ્વારા માંગ કરી છે.