આજે મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ કૃષ્ણનગરમાં વિદ્યાર્થીને મારની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં વિનાયક એજ્યુકેશનમાં વેબ સોલ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો.જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં જોઇ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીને માર મારી રહ્યો છે.