સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે જીલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ આજથી વિધિવત રીતે ચાર્જ સંભાળતા ધ્રાંગધ્રા ડિવિઝન ના ડીવાયએસપી જે ડી પુરોહિત સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝન સહિત તમામ ડીવાયએસપી, પી.આઈ., પીએસઆઈ સહિતના અધિકારીઓએ નવનિયુક્ત એસ.પી.નું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કર્યું ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત એસ.પી. પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસો કરવાની ખાતરી આપી