અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: ક્રાઈમ બ્રાન્ચે ઉજાગર કરી શાળાની બેદરકારી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટ, 2025ના રોજ ધોરણ 8ના સગીર વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની છરી વડે હત્યા કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શુક્રવારના 08:00 વાગે ખુલા તો સામે આવ્યો છે કે, ઘટના બાદ 38 મિનિટ સુધી શાળાના સ્ટાફે ઘાયલ વિદ્યાર્થ.