Install App
daily43000649
This browser does not support the video element.
નવસારી: બીલીમોરા બંદર ઉપર પાંચ દિવસના ગણેશજીનો વિસર્જન
Navsari, Navsari | Aug 31, 2025
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે બીલીમોરા બંદર ઉપર પાંચ દિવસના ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે. ઘરે ઘરે ગણેશજીની જે સ્થાપના કરવામાં આવી હતી જેનો વિસર્જન કરવામાં આવ્યું છે . બંદર ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!