દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાની પુંસરી ગામના ધો. ૬ થી ૮ ના પ્રાથમિક શિક્ષકની અસાધારણ પ્રતિભાએ દાહોદ જિલ્લાને ગૌરવ અપાવી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. રાજ્યકક્ષાનો શિક્ષકોના પારિતોષિક સન્માન મેળવનારા મધ્ય ઝોન માંથી તેમની પસંદગી થતા શિક્ષક સમાજમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ.