તરણેતર રોડ પર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે જુગાર રમતા ૩૨ ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં LCB ટીમ દ્વારા સર્વોદય સોસાયટી ખાતે એક જાહેરમાં અને બીજા રહેણાક મકાનમાં દરોડો કરી મોબાઇલ, રોકડ અને વાહન સહિત કુલ ૭.૯૮ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી તમામ ૩૨ ઈસમો વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.