ગાંધીનગર સેક્ટર 3 ન્યુ વિસ્તારમાં ત્રણ મહિલાઓએ એક વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસીને પૈસા પડાવ્યા હોવાની વાત સામે આવી છે. જેમાં મહિલાઓ મહિલાઓ દ્વારા 6000 રૂપિયા પડાયા હોવાની વાત સ્થાનિક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે નજીકની દુકાનના સીસીટીવી માં આ ત્રણ મહિલાઓ શંકાસ્પદ રીતે કેમેરામાં કેદ પણ થઈ છે. આ મામલે સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરી હતી