Download Now Banner

This browser does not support the video element.

મોરબી: પબ્લિક એપની ધારદાર અસર; મોરબીના રવાપર રોડ પર મહાનગરપાલિકા અંતે જાગી ભૂવા ફરતે ફરી પત્રા લગાવાયા

Morvi, Morbi | Oct 2, 2025
મોરબીના રવાપર રોડ પર ગયકાલે મોટો ભૂવો પડ્યો છે જે ભૂવામાં કોઈ પડે નહી તે માટે મહાનગરપાલિકા દ્વારા પત્રા લગાવાયા હતા.‌જે બાદ આ ભુવાના ન્યૂઝ પબ્લિક એપ મીડિયામાં પ્રસારીત થતા અંતે મહાનગરપાલિકા જાગી હતી અને રાત્રીના સમયે ભૂવા ફરતે વધુ પત્રા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us