જંબુસર તાલુકાના મગણાદ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામે આવેલ સુપર સોલ્ટ કંપની દ્વારા અવિરત છેલ્લા 17 વર્ષથી મગણાદ ગામના પ્રાથમિક શાળાના ગરીબ તથા મધ્યમ વર્ગના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવે છે. જ્યારે આજરોજ તારીખ 23-08-2025 ના