ગઈકાલે સાંજના સમયે CTM ચાર રસ્તા પાસે એક રિક્ષાચાલકે 2 ટુ વ્હીલરને બેફામ રિક્ષા ચલાવી ટક્કર મારી હતી. • રિક્ષાચાલકે CTM ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલી એક બાઇક ચાલક સાથે બોલાચાલી કરી તેને ટક્કર મારીને ભાગવા જતા ચાર રસ્તા પરથી પસાર થતી મોપેડચાલક યુવતીને પણ ટક્કર મારી હતી. • GJ 27 WA 4393 નંબરની રિક્ષાએ આ અકસ્માત સર્જી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો