ધ્રાંગધ્રા ના જીવા ગામે આવેલા સુ પ્રસીધ્ધ મેલડી માતાજી અને, શકિત માતાજી ના મંદિર માથી ચાંદીના છતર અને 30 હજાર ની રોકડ ની ચોરી નો બનાવ બનેલ ત્યારે આ અગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી ત્યારે એલસીબી તથા પેરોલ ફ્લો ટીમ ને બાતમી મળતા જીવા ગામના શખ્સ ને જડપી પાડી તેની પાસે થી ચોરી સામાન જપ્ત કરી ગણતરી ના કલાક મા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.