વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લીજોન સિરામિક નામના કારખાનામાં કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા માતલસિંહ મગનસિંહ આદિવાસી (ઉ.વ. ૩૧) નામના પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…