મહેસાણા ના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુના તળાવનું યુટીફિકેશન માટે એમએમસી દ્વારા રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સ્થાનિક લોકોમાં ખુશી નો માહોલ. સહી તલાવડુ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ જેમાં બ્યુટીફિકેશન માટે ₹4 કરોડની ફાળવણી કરવામાં આવી છે.