શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પ્રવર્તમાન પશુઓમાં ખાસ કરીને ગાય વર્ગમાં આવેલ લંમ્પી વાયરસમાં ડેરી દ્વારા પશુઓની સારવાર અને રસીકરણની કામગીરી જોરસોરમાં ચાલુ છે. જેમાં ગામે ગામ પશુઓનો કેમ્પ કરી અને કામગીરી કરવામાં આવે છે તેમજ સાથો સાથ સરકારી પશુ ડૉક્ટર સાથે તેમજ પાંજરાપોળ વગેરેમાં પણ સારવાર કરવામાં આવે છે. જેની આજરોજ સાંજે અંદાજિત 6 વાગે માહિતી આપવામાં આવી હતી