Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: માંગનાથ બજારમાં ગટર ઉભરાય,ગટર ઉભરાતા એમજી રોડ સુધી પહોંચ્યું પાણી લોકોને પારાવાર મુશ્કેલી

Junagadh City, Junagadh | Sep 11, 2025
જુનાગઢની માંગનાથ બજારમાં ગટર ઉભરાય ગટર ઉભરાતા એમજી રોડ સુધી પહોંચ્યું પાણી વગર વરસાદે રસ્તાઓ પર પાણી જ પાણી છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત છતાં સમસ્યા યથાવત અધિકારીઓ દ્વારા કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ
Read More News
T & CPrivacy PolicyContact Us