છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી નું આયોજન બોડેલ ના અલિખેરવા ઢોકલીયા ચોકડી તેમજ અન્ય વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો રેલી કાઢી હતી. અને બેનરો સાથે વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્રોચારો સાથે રેલી કાઢી હતી. જેમાં કોંગ્રેસનો આક્ષેપ છે, કે મતદાર યાદી માં ગરબડી કરીને ભાજપે કેન્દ્ર માં શાસન મેળવ્યું છે. અને ભાજપ ઇલેક્શન કમિશન સાથે મળીને વોટ ચોરી કરે છે, જેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.