ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ થાનગઢ તાલુકા લાખામાચી ગામના સરકારી સર્વે નંબર 34 વાળી જમીનમાં નીકળતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPLC) કંપની દ્વારા Vadinar - bina crude oil pipeline capacity augmention project ની પણ મુલાકાત લીધી હતી થાનગઢ તાલુકાના લાખામાચી ગામથી મુળી તાલુકાના સોમાસર ગામ સુધી 30 કિલોમીટરની અંતરમાં જે પાઇપલાઇન નાખવાની કામગીરી થનાર છે બને સાઇડ પર સ્થળની ચકાસણી કરવામાં આવી હતી