મોરબીના રવાપર ચોકડી થી ઘુનડા તરફ જતો રોડ અતી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી તેથી રહીશો દ્વારા એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી સમયમાં રોડ રીપેર નહી કરવામાં આવે તો રસ્તા રોક આંદોલન કરવામાં આવશે.