This browser does not support the video element.
દાહોદ: દાહોદ શહેરની અલ હુસેની સોસાયટીમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા તસ્કરો cctv કેમેરા માં કેદ
Dohad, Dahod | Sep 10, 2025
દાહોદ શહેરની અલ હુસેની સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા.ત્રણ તસ્કરોએ બિન્દાસ ઘરની બારીની ગ્રીલ કાપી એક તસ્કરે અંદર પ્રવેશ કરી ઘરનો દરવાજો ખોલ્યો.ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધી પહોંચી ચોરીનો પ્રયાસ કર્યો.ઘરમાં સૂતેલી મહિલા હલચલથી જાગી, બૂમો પાડતાં તસ્કરો ભાગ્યા.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસ તપાસ શરૂ.નવજીવન મિલ પાસેના વોર્ડ નંબર 3માં ઘટના બની.