. ૨૦૨૫-૨૬ ના વર્ષમાં પ્રાયોજના વિસ્તારમાં આવેલ આદિજાતિ ખેડુતો માટે પોતાના ખેતીકામમાં ઝડપથી ઘાસચારો અને પાકની કાપણી/ખેડાણ સરળતાથી કરી શકાય અને તેમના કુટુંબના જીવન નિર્વાહ કરવામાં મદદરૂપ થાય તે હેતુસર (૧) પ્રા.વિ.માં આવેલ દુધ ઉત્પાદક મંડળીઓના આદિજાતિ પશુપાલકો માટે ચાફ કટર (૨) પ્રા.વિ.માં આવેલ આદિજાતિ ખેડુત જુથોને પાવર વિડર(સેલ્ફ પ્રોપેલ્ડ) તેમજ (૩) પ્રા.વિ.માં આવેલ આદિજાતિ ખેડુતોને બ્રશ કટર ઘટકનો લાભઆપવામાં આવનાર છે.