થરાદ તાલુકાના વાડિયા ગામે બે જૂથો વચ્ચે અથડામણના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા જોકે વાત કરવામાં આવે તો બંને જૂથો વચ્ચે કોઈ અગમ કારણોસર બબાલ થવા પામી હતી જેના વિડીયો મારામારીના સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ઘટનાને પગલે પોલીસ કાપલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો પોલીસે થાળે પાડયો હતો.