Download Now Banner

This browser does not support the video element.

જસદણ: જસદણમાં આશાસ્પદ પટેલ યુવાન ગુમ : શોધખોળ

Jasdan, Rajkot | Sep 13, 2025
જસદણમાં આશાસ્પદ પટેલ યુવાન ગુમ : શોધખોળ જસદણનો ધર્મભાવ સાથે જોડાયેલ આશાસ્પદ પટેલ યુવાન ગુણવંતભાઈ ધનજીભાઈ હીરપરા ઉ.વ.38 અચાનક ગુમ થઈ જતા તેમના પરિવારજનો એ પોલીસને જાણ કરી હતી જસદણ પંથકમાં ભુતકાળમાં અનેક ગુમ થયેલ વ્યક્તિઓની ભાળ પોલીસને મળતાં તેમના પરિવારજનો સાથે મેળાપ પણ કરાવી દીધો હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે ત્યારે જસદણના આ પટેલ યુવાન ગુણવંત હીરપરા ગુમ થઈ જતાં આ અંગે તેમના ભાઈ સુરેશભાઈએ જસદણ પોલીસને લેખિતમાં જાણ કરી છે. કે અમો જસદણન
Read More News
T & CPrivacy PolicyContact Us