ઉમરાળા વલ્લભીપુર હાઇવે પર નાળા પાસે બાઈક અને થ્રી વ્હીલ ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા જેમાં બિપીનભાઈ દિલુભાઇ જાદવ ગામ પોલારપુર વાળાની હાલત ગભિર જણાતા તેઓને ભાવનગર ખાતે રીફર કરાયા હતા.