માંગરોળ તાલુકાના શાપુર ગામે દરિયા સુરક્ષા દળ મરીન ફોર્સ ટાસ્ફ અને મેરિન પોલીસ દ્વારા ગામના લોકોને દરિયા કિનારે થતી ગેર પ્રવૃતિને અટકાવવા અને ડ્રગ્સ સહીત નશાયુકત પદાર્થો ને લઈ ને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક સેમીનાર યોજવામાં આવ્યુ હતું આ સેમીનારમાં માંગરોળ મેરિન ડીવાયએસપી સીતારામ શર્મા દ્વારા લોકોને દેશની સુરક્ષા અંગે અને ડ્રગ્સ ના દૂષણ થી બરબાદથી દૂર રહેવા લોકોને જાણકારી દરિયાકાંઠે રહેતા ગામલોકો દરિયાઈ સુરક્ષા દેશની સુરશ્રા વિશે માર્ગદર્શન આપવા