રાણપુર-બોટાદ મિલેટ્રી રોડ કેટલાક સમયથી બિસ્માર હાલતમાં હતો ત્યારે આ રોડ નું સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે હલકી ગુણવત્તા વાળું નબળું કામ હોવાનું સામે આવતા જાગૃત નાગરિકોએ સ્થળ ઉપર પહોંચીને રોડની કામગીરીની ચકાસણી કરી હતી અને રોડના કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.