જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવને લઇ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા સાથે બોટાદ એસ.ઓ.જી. તથા એલ.સી.બી. તેમજ બોટાદ ટાઉન પોલીસ દ્વારા ટાઉન વિસ્તારમાં લીસ્ટેડ ગુનેગારોનું ચેકિંગ કરી શાંતિપૂર્ણ વાતાવરણ રાખવા માટે કરાયું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં એસઓજી એલસીબી સહીત નો પોલીસ સ્ટાફ જોડાયો હતો