વિરમગામમાં વિવાદોનો વિસ્ફોટ, સમસ્યાઓને લઈને કાઉન્સિલરનો ઉપવાસ બીજા દિવસે પણ યથાવત વિરમગામમાં છેલ્લા એક મહિનામાં જુદી-જુદી ઘટનાઓને કારણે વિવાદોનો વિસ્ફોટ થયો છે, જેમાં ગટરની સમસ્યાથી લઈને ઉપવાસ અને રાજકીય પ્રહારો સુધીના મુદ્દાઓ સામેલ છે. કાઉન્સિલર ઉમેશ વ્યાસે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટને રદ્દ કરવા માટે લેખિત રજૂઆત કરી છે અને તેમનો આજે બીજો દિવસ ઉપવાસમાં....