ગુજરાત વિધાનસભાનું આજે ચોમાસુ સત્ર મળ્યું છે ત્યારે સત્રની શરૂઆત થાય તે પહેલા ભાજપ ધારાસભ્ય દળ ની બેઠક વિધાનસભાના શાસક પક્ષ ખંડ ખાતે મળી હતી જેની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ ની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઇ હતી જેમાં તમામ મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.