એક વર્ષ અગાઉના છેડતીના ગુનામાં આરોપીને 5 વર્ષની કેદની સજા આપવામાં આવી છે આપવામાં આવી છે તા.11-9-2024ના 11 વર્ષની દીકરી ઘરની બહાર સાયકલથી રમતી હતી ત્યારે આરોપી અજીઝ સુલેમાન શેખ મોટર સાયકલથી પસાર થયો અને તેણે ભોગબનનારને કહ્યું કે તું સાયકલની ઘંટડી શું કામ વગાડે છે, મારૂ માથુ ફરે છે. તેમ કહી ગાળો આપી બદદાનતથી છેડતી કરી હતી જે દરમ્યાન ભોગ બનનારે રાડા-રાડ કરતાં ફરીયાદી માતા આવી જતાં આરોપીને ઠપકો આપ્યો હતો ત્યારે તેણે ઉશ્કેરાઇ ફરીયાદીને