નવસારી શહેરમાં પૂર્ણા નદીના ઓવારે ગણેશજીનું વિસર્જન કરવામાં આવેલું છે જે દરમિયાનના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધામધૂમથી નવસારી શહેરમાં જે વિસર્જન કરવામાં આવેલું છે જેના આકાશી દ્રશ્યો સામે આવતા કયા પ્રકારે જે કામગીરી કરવામાં આવેલી છે તે સ્પષ્ટ જણાઇ રહ્યું છે.