બુધવારના 08:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના પોસ્ટ ઓફિસ ચાર રસ્તા પાસે આખલાનો યુદ્ધ ચાલી રહ્યું હતું.આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ વાહન ચાલક તેમની અડફેટે આવી ગયો હતો. આ સમગ્ર લાઈવ ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઈ હતી.ત્યારે સ્થાનિકોની માંગ છે, કે રખડતા ઢોરોને પકડવામાં આવે.