સુરતના પાંડેસરા વિસ્તારમાં સહયોગ રેસીડેન્સી ખાતે ગરબા રમવા બાબતે બે હિંડો ગ્રુપ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઝઘડામાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો જ્યાં પાંડેસરા પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે આ ઘટના સમગ્ર સીસીટીવી માં કેદ થઈ હતી.